કોંગ્રેસ નેતા સુબોકાંત સહાયનું વિવાદિત નિવેદન| વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

2022-06-20 193

કોંગ્રેસ નેતા સુબોકાંત સહાયનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેમાં સુબોકાંત સહાયે વડાપ્રધાન અંગે અભદ્ર ટિપ્પણી કરી છે. સહાયે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની કેટલીક નીતિઓના કારણે દેશમાં આજે આગ લાગી છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ભારે વરસાદને કારણે છીપવાડ અંડર પાસમાં પાણી ભરાતા અંડર પાસ બંધ કરવામાં આવ્યો હતો. આ સિવાય વાપીના અંડર પાસમાં પણ પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.